Aaj Na Shubh Divse

News of Tuesday, 23rd April, 2013

આજના શુભ દિવસે...74

   જશની ઝાઝી ઝંખના કર્યા વિના કોઇનું કાંઇક ભલું

   કરવામાં વધુ મઝા છે. તમારા સંતાનો, મિત્રો, સ્‍નેહીઓ બધા

   તમે ગમે તેટલું ભલું કરો તોય તમને જશના આપે તેવું બને. તેથી

   દુઃખી થવાની જરૂર નથી. ભલાઇના આ વહેવારને લેણદેણના ચોપડામાં નહીં ઉધારો તો દુઃખ નહીં થાય. તેનું નામ પ્રેમના ચોપડામાં નાખો, પ્રેમમાં જશ-અપજશ જેવું કાંઇ નથી હોતું.

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   નાની હરડે પ૦ ગ્રામ, વરિયાળી-રપ ગ્રામ અને પ૦ ગ્રામ સાકર ખાંડીને તેનું બારીક ચૂર્ણ બનાવવું. રાત્રિના સૂતી વખતે ૧ ચમકી નવશેકા પાણી સાથે લેવાથી કબજીયાત મટશે, મંદાગ્નિ જશે અને ગેસની ફરિયાદ મટશે.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 (04:57 am IST)
[social_media]
 
 
[all_news_right_side]