Aaj Na Shubh Divse

News of Wednesday, 24th April, 2013

આજના શુભ દિવસે...75

   નિત્ય હૃદયપૂર્વક ઇશ્વરની પ્રાર્થના કરવાથી  અંતઃકરણ પવિત્ર બને છે, સ્વભાવમાં પરિવર્તન આવે છે, હતાશા અને નિરાશા નીકળી જાય છે, મનને શાંતિ અને તાજગી મળે છે, દિલમાં ઉત્સાહ પ્રગટે છે અને જીવન જીવવાની પ્રેરણા મળે છે.

   -સ્વામી રામતીર્થ

   સ્વાસ્થ્ય જાળવણી

   શરીરનું વજન ન વધે એ માટે જે લોકો સાવચેત છે-તેઓએ રોટલીના (ઘઉંના) લોટમાં પ૦% જવનો લોટ ઉમેરી દેવો.

   વિનુભાઇ જગડા

   ઇન્દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]