Aaj Na Shubh Divse

News of Thursday, 25th April, 2013

આજના શુભ દિવસે...76

   આનંદ તો જીવનની પ્રત્‍યેક પળમાં છુપાયેલો

   બેઠો છે; તેને ઓળખવાની ને કેળવવાની

   આવડત વધારો.

   -સ્‍વામી વિવેકાનંદ

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   મેથી અને મેથીની ભાજીના સેવનથી પેટના રોગો, જેવા કે એસીડીટી, અપચો, કબજીયાત અને ગેસ પર ખૂબ રાહત મળે છે.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]