Aaj Na Shubh Divse

News of Friday, 26th April, 2013

આજના શુભ દિવસે...77

   આ તદ્દન ખરી વાત છે કે માનવી આ

   જગતમાં એની કોઇ કમાણી મૂકીને જઇ શકતો

   હોય તો એ કમાણી જગત સાથે દાખવેલી

   ભલમન સાઇ છે.

   -થોરો

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   રાત્રિના ૩૦ ગ્રામ મેથી પાણીમાં પલાળી દેવી સવારે આ પાણીમાં મસળીને ઉકાળી લેવી ઠંડી પડે ત્‍યારે પીવાથી માનસિક તનાવ પર રાહત મળે છે, જો વધારે કડવાશ લાગતી હોય તો ગોળ ઉમેરવો.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]