Aaj Na Shubh Divse

News of Monday, 29th April, 2013

આજના શુભ દિવસે...79

   આંખ અને કાન હંમેશા ઉઘાડા રાખવા

   જોઇએ. પણ મોઢું તો મોટે ભાગે બંધ

   રાખવામાં જ શાણપણ રહેલું છે.

   -વાત્‍સલ્‍યમુનિ

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   વીટામીન બી-ર, આંખ અને ત્‍વાચા માટે છે. આને માટે દૂધ, દાળ, ઇંડા, ઘઉં, બાજરો અને લીલા પાંદડાવાળા શાકભાજી વધારે લેવા.

   

   વિનુભાઇ જગડા જ્જ ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]