Aaj Na Shubh Divse

News of Tuesday, 30th April, 2013

આજના શુભ દિવસે...80

   દયા કદી એળે જતી નથી. દયા કરનારને

   એનો બદલો ગમે ત્‍યારે જરૂર મળે છે.

   -સીમન્‍સ

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   

   દાડમમાં ‘પોલીફીનોલ\' નામનું એન્‍ટી ઓકિસડન્‍ટ હોવાથી હૃદયનું ઞ્જસ્‍વાસ્‍થય જાળવી રાખે છે. અને વધારામાં ઇઝરાઇલમાં થયેલા સંશોધન મુજબ ખરાબ કોલેસ્‍ટ્રોલ LDL ઘટાડે છે

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]