Aaj Na Shubh Divse

News of Wednesday, 1st May, 2013

આજના શુભ દિવસે...81

   બીજાના સ્‍વપ્‍નો પૂરા કરવા

   માટે તમારો સમય શા માટે

   બગાડો છો ?

   - ઓરસન વેલ્‍સ

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   ર૦૦ ગ્રામ કોબી દરરોજની વીટામીન-સી ની જરૂરિયાત પૂરી પાડે છે. પેટના ચાંદા પર કોબી અને કોબીનો રસ અદ્દભૂત કામ કરે છે સેલ્‍યુલોઝ હોવાને કારણે કોલેસ્‍ટ્રોલ ઘટે છે.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]