Aaj Na Shubh Divse

News of Thursday, 2nd May, 2013

આજના શુભ દિવસે...82

   ચાર વર્ષનું બાળક ઢાળ વાળા રસ્‍તા પર

   અંધારામાં મોટર ચલાવતુ હોય અને ગાડી

   ભયંકર ઝડપે ઉતરતી હોય...

   તેને આપણે માનવીય પ્રગતિ  કહીએ છીએ...!

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   આંખને માટે ગાજર તો સારા છે જ, પરંતુ પાલકની ભાજી એથી સારી છે- ખાસ કરીને ૬૦ વર્ષની ઉંમર પછી

    

   

   વિનુભાઇ જગડ

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

   

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]