Aaj Na Shubh Divse

News of Friday, 3rd May, 2013

આજના શુભ દિવસે...83

    ‘‘મારી જીંદગીનાં બધાં કામ દિલોને

   જોડવાના એકમાત્ર ઉદ્દેશથી પ્રેરિત છે.\'\'

   -વિનોબા ભાવે

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   જમવાનો સમય ર૦ મિનિટનો હોય તો, પહેલી ૧૦ મિનિટમાં ખોરાકનો ફકત ૩૦% ભાગ ખાવ અને બાકીની ૧૦ મિનિટમાં ૭૦% ખાવ વજન પર નિયમન રહેશે, અને ધીમેધીમે ખોરાકનું પ્રમાણ પણ ઘટતું જશે.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]