Aaj Na Shubh Divse

News of Saturday, 4th May, 2013

આજના શુભ દિવસે...84

   નથી મને કામના રાજયની વા ના સ્‍વર્ગની,

                    ના ભવ છૂટવાની

   છે કામના એક ખપી જવાની,

                           પીડિતોનાં દુઃખ નિવારવામાં

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   ઓટમાં રહેલ સોલ્‍યુબલ ફાયબર

   ‘‘બીટા-ગ્‍લુકેન\'\' શરીરમાં પ્રતિકાર-શકિત વધારે છે અને બેટરેરીયા-ફુગ કે કેન્‍સરના  કોષો સામે લડે છે અને શરીરમાં આવવા દેતું નથી.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]