Aaj Na Shubh Divse

News of Monday, 6th May, 2013

આજના શુભ દિવસે...85

    ‘‘છોને ધીમું ધીમું જલે,

   લાગણીનું તાપણું,

   ઉંડે ઉંડે સહુ કોઇ ઝંખે,

   કોઇક તો હો આપણું\'\'

   -અનામિ

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણીવધતા વજનને નિયમનમાં રાખવા આગ્નેય પદાર્થોનું સેવન વધારવું, જેમ કેઃ આદૂ-મરી-સંચળ-મરચું અને હીંગ

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]