Aaj Na Shubh Divse

News of Tuesday, 7th May, 2013

આજના શુભ દિવસે...86

   -દરેક પીડા અને દુઃખનું કારણ અજ્ઞાનતા છે!

   - શાંતિ અને ખુશી આપણામાં રાખવાનો

   પ્રયત્‍ન કરીએ તો તે આપણે જેમને

   ચાહીએ છીએ તેઓને પણ આપવાનો

   પ્રયત્‍ન કરીશું.

   -ભગવાન બુધ્‍ધ

   ગ્રીન સલાડ કાચો હોવાને કારણે ગેસ કરે છે અને પકાવીએ તો પોષક તત્ત્વ ઘટી જાય :

   માટે તેમાં લીંબુનો રસ નાંખીને ખાવો.

   ગ્રીન સલાડ કાચો હોવાને કારણે ગેસ કરે છે અને પકાવીએ તો પોષક તત્ત્વ ઘટી જાય :

   માટે તેમાં લીંબુનો રસ નાંખીને ખાવો.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]