Aaj Na Shubh Divse

News of Thursday, 9th May, 2013

આજના શુભ દિવસે...88

   પરિસ્‍થિતિમાં કશો જ ફર્ક પડતો નથી.

   ફકત તમે કેવી રીતે જૂઓ છો તે જ

   ફર્ક પડે છે.

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   વધતા વજનને નિયમનમાં રાખવા

   નીચેના ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળવું:

   પેસ્‍ટ્રી, પીઝા, બ્રેડ, બટર, ઘી, કેક,

   પાંવભાજી, દાબેલી કે અન્‍ય તળેલા પદાર્થો.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]