Aaj Na Shubh Divse

News of Monday, 22nd July, 2013

આજના શુભ દિવસે...150

   ‘‘થેલો પીડાનો એક જ ખોસ્‍યો હતો બગલમાં

   ગમતું નથી મફતનું ઝાઝું ઉપાડવાનું\'\'

                                 -પાર્થ મહાબાહુ

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   આમળામાં નારંગી કરતા ર૦ ગણું વીટામીન-સી હોય છે-સુકા કે લીલા આમળા ગમે તે હોય. ઓકિસજનના ફ્રી રેડીકલ્‍સને કાઢે છે અને વધારામાં સારૂં કોલેસ્‍ટ્રોલ HDL વધારે છે, તેમજ ખરાબ  કોલેસ્‍ટ્રોલ LDL ઘટાડે છે. શરીરમાં આવતા કેલશ્‍યમને પચાવવામાં મદદરૂપ થાય છે.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]