Aaj Na Shubh Divse

News of Tuesday, 23rd July, 2013

આજના શુભ દિવસે...151

   સભર વિશ્વાસ ને શ્રદ્ધાની મૂડી સાચવેલી હોય

   તો મીરાં થૈને પ્‍યાલો પી જવામાં એક ક્ષણ લાગે.

                                       -અબ્‍દુલ વહીદ

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   સરસવ અને જાયફળનું તેલ-ગરમ કરીને સાંધા પર માલીશ કરવાથી દુઃખાવો મટે છે

   

   

   વિનુભાઇ જગડા

    ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

   

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]