Aaj Na Shubh Divse

News of Thursday, 25th July, 2013

આજના શુભ દિવસે...153

   ત્રસ્‍ત થઇ ગયો છું,

   આ કર્મના ફળનો બોધ સાંભળી સાંભળીને,

   ન સમજાય અર્થ કે ન સમજાય શબ્‍દ,

   અથડાય છે કર્ણપટલ પર

   કેવળ ધ્‍વનિઓ તે ય કોલાહલ યુકત !

                                   -પ્રફુલ્લ રાવલ

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   શરીરમાં આલ્‍કલાઇન (PH) પ્રમાણ જાળવવા માંસાહાર, મચ્‍છી, ઇંડા 

   અને ચીઝ ન લેવા અથવા તો ઓછા લેવા, આને હિસાબે શરીરમાં કેલ્‍શ્‍યમને ખાઇ જાય છે.

   આલ્‍કલાઇન ખોરાકમાં છાલ સાથે શેકેલાં બટેટા, ટમેટા, ગાજર, પાલકની ભાજી,

   લીલા વટાણા, બદામ અને કાળી સૂકી દ્રાક્ષ લેવી.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]