Aaj Na Shubh Divse

News of Thursday, 1st August, 2013

આજના શુભ દિવસે...159

   ‘‘જેને કોઇ ચાહતું નથી તે ભાગ્‍યહીન છે;

   પણ જેને બધા ચાહે છે-

   તેનાથી બચીને રહો! ''

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   Lutein  અને Zeaxanthin નામના ફાયટો કેમીકલ્‍સ પાલક-મકાઇ અને લીલા વટાણામાં હોય છે, જે Mecular Degeneration-જે રોગ આંખનો અંધાપો ધીમીગતીએ આપે છે, અને મોતીયો  બંનેની સામે રક્ષણ આપે છે.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]