Birthday

News of Tuesday, 2nd April, 2013

દાઉદી વ્‍હોરા યુવા અગ્રણી અલ્‍તાફ કોલંબોવાલાનો આજે જન્‍મદિન

દાઉદી વ્‍હોરા યુવા અગ્રણી અલ્‍તાફ કોલંબોવાલાનો આજે જન્‍મદિન

   રાજકોટ : દાઉદી વ્‍હોરા યુવા અગ્રણી અલ્‍તાફ કોલંબોવાલાનો આજરોજ જન્‍મદિન છે. તા. ૧-૪-૧૯૮૬ ના રોજ જન્‍મેલા અલ્‍તાફભાઈ જીવનનાં ૨૬ વર્ષ પૂર્ણ કરી ૨૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એરપોર્ટ એડવાઈસરી કમીટી - રાજકોટનાં સભ્‍ય છે. તેમજ કન્‍સ્‍ટ્રકશનના વ્‍યવસાય સાથે પણ સંકળાયેલા છે. અલ્‍તાફના જન્‍મદિને મિત્ર-વર્તુળો તરફથી શુભેચ્‍છાઓ વરસી રહી છે. (મો. ૯૮૨૪૫ ૦૦૦૦૧)

 (05:17 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]