Birthday

News of Tuesday, 2nd April, 2013

ભાજપ કાર્યકર પ્રભાતભાઈ ડાંગરનો જન્‍મદિવસ

ભાજપ કાર્યકર પ્રભાતભાઈ  ડાંગરનો જન્‍મદિવસ

   રાજકોટ : ભાજપ કાર્યકર પ્રભાતભાઈ ડાંગરનો આજરોજ જન્‍મદિવસ છે. તા. ૧-૪-૧૯૬૦ ના રોજ જન્‍મેલ પ્રભાતભાઈ જીવનનાં ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ શિક્ષણ સમિતિનાં પૂર્વસભ્‍ય, પૂર્વ પોલીસ સલાહકાર સભ્‍ય અને ટેલીફોન સલાહકાર સમિતિમાં પણ સેવાઓ આપી છે. હાલ રાજકોટ નાગરીક બેન્‍ક, જંકશન પ્‍લોટ શાખામાં વિકાસ સમિતિમાં જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓનાં જન્‍મદિને શુભેચ્‍છાઓ મળી રહી છે. (મો. ૯૮૨૪૨ ૧૫૯૫૬)

 (05:18 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]