Birthday

News of Friday, 5th April, 2013

રાષ્ટ્રીય જનતા દળના ઉપપ્રમુખ સુરેશ રાજાણીનો જન્‍મદિન

<br />રાષ્ટ્રીય જનતા દળના ઉપપ્રમુખ સુરેશ રાજાણીનો જન્‍મદિન

   રાજકોટ, તા. ૫ : રાષ્ટ્રીય જનતા દળના ઉપપ્રમુખ સુરેશભાઈ રાજાણીનો આજે તા. ૫ ને ગુરૂવારે જન્‍મદિવસ છે. તેમનો જન્‍મ તા. ૫-૪-૧૯૬૪ ના રોજ અમરેલી જીલ્લાનાં ખજૂરી પીપળીયા ખાતે થયો હતો. સુરેશભાઈ ઘણા સમયથી રાષ્ટ્રીય જનતા દળમાં સેવા બજાવી રહ્યા છે. તેમજ ભકિતનગર સર્કલ, ગીતા મંદિર રોડ ખાતે જલારામ એસ્‍ટેટ ઓફીસ ધરાવે છે. તેઓને (મો. નં. ૯૯૨૪૫ ૨૯૬૬૦) જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

 (02:11 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]