Birthday

News of Friday, 5th April, 2013

જી.એસ.એફ.સી.ના એમ.ડી.અતનુ ચક્રવર્તીનો જન્‍મદિન

જી.એસ.એફ.સી.ના એમ.ડી.અતનુ ચક્રવર્તીનો જન્‍મદિન

   રાજકોટઃ. ગુજરાત સ્‍ટેટ ફર્ટીલાઈઝર્સ એન્‍ડ કેમીકલ્‍સ લિ. વડોદરાના મેનેજીંગ ડીરેકટર શ્રી અતનુ ચક્રવર્તીનો જન્‍મ ૫ એપ્રિલ ૧૯૬૦ના રોજ થયેલ. તેઓ આજે ગૌરવવંતા જીવનના ચોપનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   શ્રી ચક્રવર્તી ૧૯૮૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ અમરેલી કલેકટર અને રાજ્‍ય સરકારના વિભાગોમાં વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. વધે તેમની નામના, એવી જન્‍મદિનની શુભકામના.

   ફોન નં. (૦૨૬૫) ૨૨૪૦૭૫૫

   મો. ૯૯૭૮૪ ૦૫૬૨૪ વડોદરા

 (02:11 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]