Birthday

News of Friday, 5th April, 2013

પત્રકાર - કલાકાર તેજસ શિશાંગીયાનો આજે જન્‍મ દિવસ : ૩૭ માં પ્રવેશ

પત્રકાર - કલાકાર તેજસ શિશાંગીયાનો આજે જન્‍મ દિવસ : ૩૭ માં પ્રવેશ

   રાજકોટ તા. ૫ : ચાંદની ન્‍યુઝ ચેનલથી પત્રકારીત્‍વની શરૂઆત કરનાર તેજસ શિશાંગીયા આજે રાષ્‍ટ્રીય ચેલન આજતકના સંવાદદાતા તરીકે છ વર્ષથી કાર્યરત છે. આજે તેમનો જન્‍મ દિવસ છે. યશસ્‍વી જીવનના ૩૭ માં વર્ષમાં પ્રવેશતા તેજશ શીશાંગીયા કલાકારોના સંગઠન ‘યાર' ના પ્રમુખ પણ છે. જીલ એન્‍ટરટેઇનમેન્‍ટ એન્‍ડ મીડીયા નામે વ્‍યવસાય સંગીત ક્ષેત્રે મેગા ઇવેન્‍ટોનું સંચાલન સંભાળી રહ્યા છે. શ્રીનાથજીના કિર્તનો ઝાંખીના કાર્યક્રમોનું સંચાલન પણ સંભાળી રહ્યા છે. આજે જન્‍મ દિવસે પિતા નૌતમભાઇ, માતા ગીતાબેન તેમજ પરીવારજનો, મિત્રોએ શુભેચ્‍છા પાઠવી છે. (મો.૯૦૩૩૦ ૧૦૧૦૧)

 (02:12 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]