Birthday

News of Friday, 5th April, 2013

માર્ગ મકાન વિભાગનાં નાયબ સચિવ જે. જે. પટેલનો જન્‍મદિન

માર્ગ મકાન વિભાગનાં નાયબ સચિવ જે. જે. પટેલનો જન્‍મદિન

   રાજકોટ : રાજયનાં માર્ગ અને મકાન વિભાગનાં નાયબ સચિવ (તપાસ અને મહેકમ) શ્રી જે. જે. પટેલનો જન્‍મદિન ૫ એપ્રિલ ૧૯૫૯નાં રોજ થયેલ. આજે ગોૈરવવંતા જીવનનાં પંચાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ એલ. એલ. બી., એમ. બી. એ. ની પદવી ધરાવે છે. તેમને જન્‍મદિનની હાર્દિક શુભેચ્‍છા.

   ફોન નં. (૦૭૯) ઓ. ૨૩૨૫૪૮૦૦

   મો. ૯૫૩૭૮ ૧૮૭૯૯ ગાંધીનગર

 (02:13 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]