Birthday

News of Friday, 5th April, 2013

માનવ અધિકાર કમીટીનાં કમાભાઈ દાફડાનો જન્‍મદિન

માનવ અધિકાર કમીટીનાં કમાભાઈ દાફડાનો જન્‍મદિન

   રાજકોટ : ઘનશ્‍યામ નગરમાં માનવ અધિકારી કમીટી કાર્યાલય ધરાવત વોર્ડ નં. ૨૨ ના કમાભાઈ બી. દાફડાનો આજે જન્‍મદિવસ છે. કમાજીભાઈ આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને મિત્ર-વર્તુળો તરફથી શુભેચ્‍છાઓ મળી રહી છે. (મો. ૯૮૯૮૩ ૪૯૮૮૦)

 (06:10 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]