Birthday

News of Friday, 5th April, 2013

ગાયત્રી ઉપાસક ઘનશ્‍યામભાઇ ઠકકરનો કાલે જન્‍મ દિવસ

ગાયત્રી ઉપાસક ઘનશ્‍યામભાઇ ઠકકરનો કાલે જન્‍મ દિવસ

   રાજકોટ તા. ૫ : અનેકવિધ સેવા સંસ્‍થાઓ સાથે સંકળાયેલા ગાયત્રી ઉપાકસક ગૌ ભકત ઘનશ્‍યામભાઇ ઠકકરનાો કાલે તા. ૬ ના જન્‍મ દિવસ છે. તેઓ જીવદયાપ્રેમી હોય એનીમલ હેલ્‍પલાઇનના ટ્રસ્‍ટી છે અને પ્રેરણા ફાઉન્‍ડેશન, વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્‍ટ, વિકલાંગ અંધ અપંગ સેવા ટ્રસ્‍ટ, વિવેકાનંદ યુથ કલબ સહિતની સેવા સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. તેઓના ૬૬ મો જન્‍મ દિવસ નિમિતે કાલે ચકલીના માળા અને પણીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે. (મો.૯૮૭૯૧ ૨૫૭૨૫)

 (06:13 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]