Birthday

News of Saturday, 6th April, 2013

ગુજરાતના મુખ્‍ય સચિવ ડો.વરેશ સિન્‍હાનો જન્‍મદિન

<br />ગુજરાતના મુખ્‍ય સચિવ ડો.વરેશ સિન્‍હાનો જન્‍મદિન

   રાજકોટઃ ગુજરાત રાજયના મુખ્‍ય સચિવ ડો.વરેશ સિન્‍હાનો જન્‍મ ૬ એપ્રીલ ૧૯૫૪ ના દિવસે થયેલ આજે વાઇબ્રન્‍ટ જીવનના સાઇઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   મૂળ બિહારના વતની ડો.વરેશ સિન્‍હા ૧૯૭૮ ની બેંચના આઇ.એ.એસ.કેડરના અધીકારી છે. જૂનાગઢથી મદદનીશ કલેકટર તરીકે કારકીર્દીની શરૂઆત કરેલ ખેડા જિલ્લા વિકાસ અધીકારી, જામનગર જિલ્લા કલેકટર ઉપરાંત માધ્‍યમીક શિક્ષણ બોર્ડના ચેરમેન હસ્‍તકલા વિકાસ નિગમ, પાવર કોર્પોરેશન, અને એસ.ટી.ના એમ.ડી વગેરે બોર્ડ નિગમો ઉપરાંત સરકારના શિક્ષણ, પંચાયત, નાણા ગૃહ વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચુકેલા પ્રતિભાવંત અને દીર્ઘઅનુભવી અધીકારી છે આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૧૩૪ ગાંધીનગર

 (01:57 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]