Birthday

News of Saturday, 6th April, 2013

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્‍યક્ષ દલસુખભાઇ પ્રજાપતિનો જન્‍મદિન

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્‍યક્ષ દલસુખભાઇ પ્રજાપતિનો જન્‍મદિન

   રાજકોટ : અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્‍યક્ષ, પૂર્વ મેયર-વડોદરા, પૂર્વ ધારાસભ્‍ય, ગુજરાત પ્રદેશ ઓબીસી ડિપાર્ટમેન્‍ટ (બક્ષીપંચ) ના ચેરમેન તથા ગુજરાત પ્રદેશ ઇન્‍ટરનેશનલ હ્યુમનરાઇટસ એસો. ના ચેરમેન દલસુખભાઇ પ્રજાપતિનો આજે તા. ૬-૪ ના જન્‍મદિવસ છે. તેઓએ યશસ્‍વી જીવનના ૭૩ વર્ષ પુર્ણ કરી ૭૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. દલસુખભાઇના જન્‍મદિને સમસ્‍ત પ્રજાપતિ સમાજ તેમજ રાજકીય આગેવાનો દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

 (05:48 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]