Birthday

News of Saturday, 6th April, 2013

રાજ્‍ય પાર્ટ ટાઇમ કર્મચારી મંડળના પ્રમુખ ભગુભાઇ ચૌહાણનો કાલે જન્‍મદિન

રાજ્‍ય પાર્ટ ટાઇમ કર્મચારી મંડળના  પ્રમુખ ભગુભાઇ ચૌહાણનો કાલે જન્‍મદિન

   રાજકોટ તા. ૭ : રાજ્‍ય પાર્ટ ટાઇમ કર્મચારી મહામંડળના રાજ્‍ય કક્ષાના પ્રમુખ, સીપીએમના એરીયા મંત્રી રાજપૂત જ્ઞાતિના આગેવાન, વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ભગુભાઇ એન. ચૌહાણનો કાલે તા. ૭ના રવિવારે જન્‍મદિવસ છે. તેઓ આજે ૬૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓને મંજુલાબેન, નિરૂબેન, મુકતાબેન, વિજયાબેન, રસીલાબેન, દક્ષાબેન, કૌશલ્‍યાબેન, ધવલ, પ્રતિક, નેકાન્‍સી, બટુકભાઇ જેસીંગભાઇ, કાળુભાઇ, રણજીતસિંહ, નયન કુમાર, કિશોરભાઇ, દિલીપસિંહ, સંજયસિંહ તથા રોટરી મીડટાઉન લાયબ્રેરીના પરિવારે અભિનંદન શુભેચ્‍છા પાઠવેલ. (મો. ૯૨૨૮૪ ૮૫૭૦૨)

 (06:02 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]