Birthday

News of Saturday, 6th April, 2013

ક્રિષ્‍ના સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ મનોજ પરમારનો જન્‍મદિન

ક્રિષ્‍ના સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ મનોજ પરમારનો જન્‍મદિન

   રાજકોટ, તા. ૬ : મૂળ વઢવાણના વતની અને રાજકોટનાં સેવાકીય કરતા ક્રિષ્‍ના સોશ્‍યલ ગ્રુપના ચેરમેન, નિલકંઠ પાર્ક સો., જય અંબે ગરબી મંડળના મોૈની સંપૂર્ણાનંદજી બાપુના શિષ્‍ય, વોર્ડ નં. ૧૮ ભાજપ કારોબારી સદસ્‍ય, મનોજભાઈ પરમારનો આજે જન્‍મદિવસ છે. તેમને તેમના મો. નં. ૯૨૨૮૩ ૬૧૨૧૦ ઉપર અભિનંદન શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

 (06:02 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]