Birthday

News of Wednesday, 10th April, 2013

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી દિલીપકુમાર રાણાનો જન્‍મદિન

<br />જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી દિલીપકુમાર રાણાનો જન્‍મદિન

   રાજકોટ : જુનાગઢના જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાણા દિલીપકુમારનો જન્‍મ ૧૦ એપ્રિલ ૧૯૭૮ ના રોજ થયેલ. આજે યશસ્‍વી જીવનના છત્રીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ર૦૦૭ ની બેચના આઇ. એ. એસ. કેડરના તરવરીયા ગુજરાતી (અમદાવાદ) યુવા અધિકારી છે. અગાઉ વિસનગરમાં મદદનીશ કલેકટર પદે હતા આજે જન્‍મદિન નિમિતે શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.

    ફોન નં. (૦ર૮પ) ર૬પ૧૦૦૧,

   મો. નં. ૯૯૭૮૪ ૦૬ર૩૬ જુનાગઢ

 (02:04 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]