Birthday

News of Thursday, 11th April, 2013

કુમકુમ ગ્રુપના સહમંત્રી અશોકભાઇ જાદવનો જન્‍મદિવસ

<br />કુમકુમ ગ્રુપના સહમંત્રી  અશોકભાઇ જાદવનો જન્‍મદિવસ

   રાજકોટ : સૌરાષ્ટ્રની જાણીતી સંસ્‍થા કુમકુમ ગ્રુપના સહમંત્રી, ભાજપ બક્ષીપંચ મોરચા વોર્ડ નં.૧૦ના મહામંત્રી તથા સ્‍વ.રામજીભાઇ ભીખાભાઇ જાદવના પુત્ર અશોકભાઇ જાદવનો આજે ૪૫મો જન્‍મદિવસ છે. રક્‍તદાન કેમ્‍પ, વક્ષારોપણ, ગૌસેવા પ્રવૃતિઓ, ગરીબ દર્દીને દવાની સહાય સહિતની અનેક વિવિધ માનવતાવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલા અશોકભાઇ જાદવ જન્‍મદિવસની ઉજવણી પણ વુક્ષારોપણ અને રક્‍તદાન કરીને કરી છે.તેઓને મેયર જનકભાઇ કોટક, ડે.મેયર દિપાબેન મીકાણી, મનોજભાઇ પટેલ, ડો.મનીષ ગોસાઇ, મીતલભાાઇ ખેતાણી, દર્શનભાઇ (આર.કે.ગ્રુપ), રાજદીપસિંહ જાડેજા(વાવડી), ભરત ઇલાણી, ડો.મેના પટેલ, ગૌરાંગ જાદવ, રવિ જાદવ તેમજ મિત્રોએ અશોકભાઇને જન્‍મદિવસના અભિનંદન પાઠવ્‍યા છે.(મો.૯૮૨૪૭ ૦૨૧૩૬)

 (01:53 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]