Birthday

News of Friday, 12th April, 2013

સચિવાલયના નાયબ સચિવ એ. એલ. પુરોહિતનો જન્‍મદિન

સચિવાલયના નાયબ સચિવ એ. એલ. પુરોહિતનો જન્‍મદિન

   રાજકોટ :.. ગુજરાતના સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી શ્રી એ. એલ. પુરોહિતનો જન્‍મ ૧ર એપ્રિલ ૧૯પ૬ ના રોજ થયેલ. આજે ગૌરવપૂર્ણ જીવનના અઠ્ઠાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ છેલ્લે તત્‍કાલીન વનમંત્રી શ્રી મંગુભાઇ પટેલના અંગત સચિવ પદે ફરજ બજાવતા હતાં. હાલ નિમણુક માટે પ્રતિક્ષા હેઠળ છે.

   ફોન નં. (૦૭૯) ર૩ર૩૧૮૪૯

   મો. ૯૯૭૯૪ ૩૧ર૦પ ગાંધીનગર

    

 (05:32 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]