Birthday

News of Saturday, 13th April, 2013

સુરેન્‍દ્રનગર ડી.આર.ડી.એ.ના નિયામક ડી.બી. વોરાનો જન્‍મદિન

<br />સુરેન્‍દ્રનગર ડી.આર.ડી.એ.ના નિયામક ડી.બી. વોરાનો જન્‍મદિન

   રાજકોટઃ સુરેન્‍દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક તરીકે ફરજ બજાવતા પ્રતિભાવંત અધિકારી શ્રી ડી.બી. વોરા (જી.એ.એસ.)નો જન્‍મ ૧૯૫૫ના વર્ષની ૧૩ એપ્રિલે થયેલ. આજે ઓગણસાંઈઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   શ્રી ડી.બી. વોરા અગાઉ તોલમાપ વિભાગ, પાણી પુરવઠા બોર્ડ, ભાવનગરમાં અધિક કલેકટર (સંકલન) વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકેલા દીર્ઘ અનુભવી અધિકારી છે. તેમનું મૂળ વતન અમરેલી છે. તેમને જન્‍મદિનની હાર્દિક શુભેચ્‍છા.

   મો. ૯૯૭૮૪ ૦૬૫૦૭ સુરેન્‍દ્રનગર

    

 (01:59 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]