Birthday

News of Tuesday, 16th April, 2013

સંયુકત સચિવ જે. એમ. આચાર્યને જન્‍મદિન મુબારક

<br />સંયુકત સચિવ જે. એમ. આચાર્યને જન્‍મદિન મુબારક

   રાજકોટ :.. સચિવાલયના સંયુકત સચિવ કક્ષાના પ્રતિભાવંત અધિકારી શ્રી જશવંત એમ. આચાર્યનો જન્‍મ ૧૬ એપ્રિલ ૧૯પપ ના રોજ થયેલ. આજે ગૌરવભેર આંગણસાંઇઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ હાલ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્‍થા (સ્‍પીપા) માં સંયુકત નિયામક તરીકે સેવા આપી રહ્યા છે. વધે તેમની નામના, એવી જન્‍મદિનની શુભકામના. ફોન નં. (૦૭૯) ર૬૭૪૧૯૯૯ મો. ૯૯૭૮૪ ૪૧પ૦૧ અમદાવાદ 

    

 (01:48 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]