Birthday

News of Tuesday, 16th April, 2013

શ્રમ રોજગારના સંયુકત સચિવ આર. આર. મહેરીયાનો જન્‍મદિન

<br />શ્રમ રોજગારના સંયુકત સચિવ આર. આર. મહેરીયાનો જન્‍મદિન

   રાજકોટ :.. રાજયના શ્રમ અને રોજગાર વિભાગામાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી આર. આર. મહેરીયાનો જન્‍મ તા. ૧૬-૪-૧૯પ૭ ના રોજ થયેલ આજે યશસ્‍વી જીવનના સતાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ વહીવટી ક્ષેત્રના બહોળા અનુભવી છે. તેમને જન્‍મ દિનની હાર્દિક શુભેચ્‍છા. ફોન નં. (૦૭૯) ર૩રપ૪પર૭, મો. નં. ૯૮રપ૯ ૦૧૩પપ ગાંધીનગર

    

 (01:49 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]