Birthday

News of Wednesday, 17th April, 2013

રાજકોટના એક સમયના ડે.મ્‍યુ. કમિશ્નર

સામાજિક અધિકારિતા વિભાગના સંયુકત સચિવ ભાડનો જન્‍મદિન

સામાજિક અધિકારિતા વિભાગના  સંયુકત સચિવ ભાડનો જન્‍મદિન

   રાજકોટઃ  સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગના સંયુકત સચિવ શ્રી જે.ડી.ભાડનો જન્‍મ ૧૭ એપ્રિલ ૧૯પ૪ના રોજ થયેલ. આજે પ્રગતિશીલ જીવનના સાંઇઠમાં વર્ષમાં પ્રવેશી રહયા છે.

   શ્રી જે.ડી.ભાડ અગાઉ રાજકોટ મ્‍યુનિસીપલ કમિશ્નર, પાટણ અને સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. તેમને હાર્દિક શુભેચ્‍છા. ફોન નં. (૦૭૯) ર૩રપ૧ર૧૦ મો. ૭૮૭૮પ ૮૭રરર૬. ગાંધીનગર.

    

 (02:11 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]