Birthday

News of Thursday, 18th April, 2013

યુવા પત્રકાર મનીષ પી. દવેનો આજે જન્‍મદિન

<br />યુવા પત્રકાર મનીષ પી. દવેનો આજે જન્‍મદિન

   રાજકોટઃ ધાર્મિક સંસ્‍કારનું ભાથુ અને જ્ઞાન પીપાસાને કંઠસ્‍થ કરી પચાવનાર ભાવનગરના પત્રકાર મનીષ પી. દવેનો આજે તા. ૧૮ એપ્રીલ ગુરૂવારના જન્‍મદિવસ છે. વિચાર, વિકાસ, વાત્‍સલ્‍ય, વિવેક, વિચક્ષણતાને નજર સમક્ષ રાખી સંતો, મહંતો, કથાકારો, કલાકારો, આશ્રમોને વિકસીત કરવાના પ્રજા સુધી મહાત્‍મય પહોંચાડવામાં મનીષ દવે ભગીરથ પ્રયાસો કરી, નીમીત બની રહયા છે. જીવનમાં ઓબ્‍જેકિટવ મિશન સાથે વિઝન હોવું જોઇએ તેવું દ્રઢપણે માનતા મનીષ પી. દવેને મો. ૯૪ર૬૮ ૩૦૩૬૮ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

    

 (01:23 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]