Birthday

News of Thursday, 18th April, 2013

વન પર્યાવરણના અગ્રસચિવ એચ.કે.દાસનો જન્‍મદિન

<br />વન પર્યાવરણના અગ્રસચિવ એચ.કે.દાસનો જન્‍મદિન

   રાજકોટ : વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવશ્રી એચ.કે.દાસનો જન્‍મ ૧૮ એપ્રિલ ૧૯પપના દિવસે થયેલ. આજે વાઇબ્રન્‍ટ જીવનના ઓગણસાંઇઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   શ્રી એચ.કે.દાસ ૧૯૮૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા જિલ્લા કલેકટર તેમજ રાજય  સરકારના નાગરિક પુરવઠા, પાણી પુરવઠા વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચુકયા છે. વધે તેમની નામના, એવી જન્‍મદિનની શુભકામના...

   ફોન નં.(૦૭૯) ૨૩૨૫૧૦૫૧, મો.૯૮૨૫૦-૪૮૨૮૬, ગાંધીનગર

    

 (05:27 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]