Birthday

News of Friday, 19th April, 2013

RCC બેન્‍કના ડીરેકટર રણજીતભાઇ વાઘેલાનો આજે જન્‍મ દિવસ

અંતિમ ક્રિયાના સેવાકાર્યમાં સદા મદદરૂપ બનતાં

RCC બેન્‍કના ડીરેકટર રણજીતભાઇ વાઘેલાનો આજે જન્‍મ દિવસ

   રાજકોટ : આરસીસી બેન્‍કના ડીરેકટર ગિરનાર સિનેમા સ્‍ટાફનાં કર્મચારી આજે આયુષ્‍ય જીવનનાં પ૮ વર્ષ પૂર્ણ કરી પ૯ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્‍યારે તેમનાં વિશાળ શુભેચ્‍છકો-મિત્રો-સિનેમા વર્તુળ-બેન્‍ક સ્‍ટાફ - અધિકારીઓ દ્વારા મોબાઇલ નંબર (૯પ૩૭૮ ૬૧૩૧૭) પર અભિનંદનની વર્ષા આજે સવારથી વર્ષા રહી છે. પોતાના સમાજમાં અંતિમ ક્રિયાના કાર્યોની વ્‍યવસ્‍થા માટે બે પેઢીથી મદદરૂપ બનતાં રણજીતભાઇ સ્‍વ. જયંતિભાઇ કુંડલીયા પરિવારનાં વિશ્વાસુ સભ્‍ય છે.

   

    

 (01:40 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]