Birthday

News of Friday, 19th April, 2013

શહેર યુવા ભાજપ મંત્રી રામદેવસિંહ જાડેજાનો જન્‍મદિન : ૨૫ માં વર્ષમાં પ્રવેશ

<br /> શહેર યુવા ભાજપ મંત્રી રામદેવસિંહ જાડેજાનો  જન્‍મદિન : ૨૫ માં વર્ષમાં પ્રવેશ

   રાજકોટ તા. ૧૯ : વોર્ડ નં. ૧૧માં લોકસેવાના કાર્યો થકી યુવાવયે જ અપાર ચાહના મેળવી જનાર શહેર યુવા ભાજપના મંત્રી રામદેવસિંહ નિરૂભા જાડેજાનો આજે જન્‍મ દિવસ છે. અનેક સેવાકીય સંસ્‍થાઓ સાથે સંકળાયેલા રામદેવસિંહ જાડેજા (મો.૯૬૬૨૭૭ ૯૯૯૯૯) એ આજે યશસ્‍વી જીવનના ૨૫ માં વર્ષમાં પ્રવેશ કરતા ભાજપ પ્રદેશ મહામંત્રી વિજયભાઇ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા પુર્વ પ્રમુખ ધનસુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્વાજ, કશ્‍યપભાઇ શુકલ, રાજભા ઝાલા વગેરેએ શુભેચ્‍છા પાઠવી છે.

    

 (05:39 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]