Birthday

News of Saturday, 20th April, 2013

જોડિયાના એડવોકેટ બાબુલાલ તન્નાનો જન્‍મદિન

<br />જોડિયાના એડવોકેટ બાબુલાલ તન્નાનો જન્‍મદિન

   જોડિયા તા.૨૦: અહીંના એડવોકેટ બાબુલાલ પી.તન્નાનો આજે જન્‍મદિવસ છે. તેઓનો જન્‍મ તા.૨૦-૪-૧૯૨૭ના રોજ થયો હતો. તેઓ બાર એસો.નાં પ્રમુખ પદે તથા ગ્રામ પંચાયતના સરપંચ પદે ફરજ બજાવી ચૂકયા છે. તેઓને સૌરાષ્‍ટ્ર લોહાણા ફેડરેશન તરફથી જ્ઞાતિરત્‍ન એવોર્ડ પૂ. મોરારી બાપુના હસ્‍તે અર્પણ થયો હતો. હાલમાં તેઓ ગીતા વિદ્યાલય, સદ્દગુરૂ માધવાનંદજી અન્નક્ષેત્ર, પેન્‍શનર્સ પરિવારમાં ફરજ બજાવે છે.

    

 (01:27 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]