Birthday

News of Monday, 22nd April, 2013

રેવન્‍યુ ક્ષેત્રે ઝગમગતા એડવોકેટ રેનિસ મેઘાણી : હેપી બર્થ ડે

<br />રેવન્‍યુ ક્ષેત્રે ઝગમગતા એડવોકેટ  રેનિસ મેઘાણી : હેપી બર્થ ડે

   તુમ્‍હારે જન્‍મદિન કી શુભ વેલા,

   લગા બહારો કા મેલા,

   તુમ્‍હારી ખુશીઓ સે ખુશ હોકર

   મૌસમ ભી લગતા હૈ અલબેલા

    રાજકોટ શહેરમાં રેવન્‍યુ પ્રેકટીસ ક્ષેત્રે આશાભર્યા કદમ માંડનાર યુવા એડવોકેટ શ્રી રેનિસ પરસોત્તમભાઇ મેઘાણીનો જન્‍મ ૨૨ એપ્રિલ ૧૯૮૯ના રોજ થયેલ. આજે જાજરમાન જીવનના પચીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

   મોટા મૌવા નિવાસી મેઘાણી (લેઉવા પટેલ) પરિવારના ગૌરવરૂપ શ્રી રેનિસ મેઘાણી ખંત, ખેલદિલી અને ખુમારીથી કામ કરવા માટે જાણીતા છે. આજે જન્‍મદિનની શુભેચ્‍છા તેમના પર અનરાધાર વરસી રહી છે.

   મો. ૯૮૨૪૦ ૮૦૦૬૭ રાજકોટ.

    

 (01:28 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]