Birthday

News of Monday, 22nd April, 2013

અમદાવાદના મ્‍યુ. કમિશ્નર ગુરૂપ્રસાદ મહાપાત્રનો જન્‍મદિન

<br />અમદાવાદના મ્‍યુ. કમિશ્નર  ગુરૂપ્રસાદ મહાપાત્રનો જન્‍મદિન

   રાજકોટ : અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રનો જન્‍મ ૨૨ એપ્રિલ ૧૯૬૨ના રોજ થયેલ. તેઓ આજે પ્રભાવી જીવનના બાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   શ્રી મહાપાત્ર ૧૯૮૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અગ્રસચિવ કક્ષાના અધિકારી છે. અગાઉ સુરેન્‍દ્રનગર ડી.ડી.ઓ. રાજકોટ અને જૂનાગઢ કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. વધે તેમની નામના, એવી જન્‍મદિનની શુભકામના.

   ફોન નં. (૦૭૯) ૨૫૩૫૨૮૨૮

   મો. ૯૯૭૯૮ ૯૦૧૪૦ અમદાવાદ.

    

 (01:29 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]