Birthday

News of Monday, 22nd April, 2013

‘દીકરાનું ઘર' પરિવારના સુનિલ વોરાનો જન્‍મદિવસ

‘દીકરાનું ઘર\' પરિવારના સુનિલ વોરાનો જન્‍મદિવસ

   રાજકોટ : ઢોલરાના જાણીતા ‘દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમ પરિવારના શ્રી સુનિલ વોરાનો આજે જન્‍મદિન છે. તેમના ૪૬માં જન્‍મદિનની વ્‍યાપક શુભેચ્‍છા મળી રહી છે.

   સુનિલ વોરા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ, થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન, વિવેકાનંદ યુથ કલબ, મોઢ વણિક યુવા ગ્રુપ, એનીમલ હેલ્‍પલાઇન વગેરે સંસ્‍થાઓમાં સેવા આપી રહ્યા છે. સમાજ માટે કંઇક કરી છુટવાની ભાવના ધરાવે છે.

   મો.૯૮૨૫૨-૨૭૫૨૨, રાજકોટ.

    

 (05:28 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]