Birthday

News of Monday, 22nd April, 2013

યાદવ સ્‍પોર્ટસ કલબના પ્રમુખ હિમાંશુ યાદવનો જન્‍મ દિવસ : ૨૨ માં વર્ષ પ્રવેશ

યાદવ સ્‍પોર્ટસ કલબના પ્રમુખ હિમાંશુ યાદવનો જન્‍મ દિવસ : ૨૨ માં વર્ષ પ્રવેશ

   રાજકોટ તા. ૨૨ : યાદવ સ્‍પોર્ટ કલબના પ્રમુખ અને યુવા ભાજપ કાર્યકર હિમાંશુ યાદવનો આજે જન્‍મ દિવસ છે. બહોળુ મિત્રવર્તુ ધરાવે છે અને સેવાકીય પ્રવૃતિમાં મોખરે રહેતા હિમાંશુ યાદવ  (મો.૯૭૨૬૨ ૪૯૯૯૯) ને યશસ્‍વી જીવનના ૨૨ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ગાંધીગ્રામ પી.આઇ. જે. એચ. સરવૈયા, ગાંધીગ્રામ પો.સ્‍ટે. ઇન્‍ચાર્જ કે. એન. લાઠીયા તેમજ જે. વી. પટેલ, જે. એમ. હડીયા, યુવા ભાજપ મંત્રી રામદેવસિંહ જાડેજા, કૃણાલ રૂવાળા, જય રૂવાળા વગેરેએ જન્‍મદીનની શુભેચ્‍છા પાઠવી છે.

    

 (05:28 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]