Birthday

News of Tuesday, 23rd April, 2013

રાજકોટ તાલુકા પંચાયતના સભ્‍ય ચેતન પાણનો જન્‍મદિન

<br />રાજકોટ તાલુકા પંચાયતના સભ્‍ય ચેતન પાણનો જન્‍મદિન

   રાજકોટ : તાલુકા પંચાયતના ભાજપના ઉત્‍સાહી યુવા સભ્‍ય શ્રી ચેતન ગુણવંતભાઇ પાણ (પટેલ) નો જન્‍મ ૧૯૮૪ના વર્ષની ર૩ એપ્રિલે થયેલ. આજે ઝગમગતા જીવનના ત્રીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યાં છે.

   સરધાર નિવાસી શ્રી ચેતન પાણ સહકાર ગ્રામ વિકાસ યુવક મંડળમાં  પ્રમુખ સહિત વિવિધ સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. તેમની પ્રગતિમાં માતા જયાબેન અને જીવનસંગીની શ્રીમતિ અસ્‍મિતાબેનનો મોટો ફાળો છે. જન્‍મદિનની શુભેચ્‍છા માટે તેમનો ફોન સતત રણકી રહ્યો છે.  (૮.પ)

   મો. ૯૪ર૬૪ ૩૦૩૪પ  સરધાર

    

 (02:20 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]