Birthday

News of Wednesday, 24th April, 2013

વાંકાનેર કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્‍ટનાં પ્રમુખ અબ્‍બાસ પીલુડીયાનો જન્‍મદિન

વાંકાનેર કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્‍ટનાં પ્રમુખ અબ્‍બાસ પીલુડીયાનો જન્‍મદિન

   વાંકાનેર તા. ૨૪ : શહેર કોંગ્રેસ લઘુમતી ડીપાર્ટમેન્‍ટના પ્રમુખ અબ્‍બાસભાઇ પીલુડીયાનો આજે તા. ૨૪ ના જન્‍મદિવસ છે. તેઓ મન્‍સુરી પીંજારા ટ્રસ્‍ટનાં સેક્રેટરી, મદ્રેસા એ ઇસ્‍લામીયાનાં સભ્‍ય અને એમ.જી. ગૃપનાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે.

   તેમના મો.નં. ૯૮૨૪૨ ૨૩૩૯૬ છે.

    

 (01:21 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]