Birthday

News of Wednesday, 24th April, 2013

અધિક કલેકટર રમેશ મેરજાના સૂપૂત્ર ઇજનેરી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત જય મેરજાનો જન્મદિન

અધિક કલેકટર રમેશ મેરજાના સૂપૂત્ર ઇજનેરી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે  કાર્યરત જય મેરજાનો જન્મદિન

   રાજકોટ :.. વલ્લભ વિદ્યાનગર મોરબીના વતની અને હાલ જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ વિદ્યાનગર ખાતે ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા તેજસ્વી યુવાન જય રમેશ મેરજાનો જન્મ નખત્રાણા કચ્છ ખાતે તા. ર૪-૪-૧૯૯ર ના રોજ થયેલ હતો. રાજકોટ ખાતે પ્રાથમિક શિક્ષણ બાદ હાલ વિદ્યાનગર ખાતે ઉચ્ચ અભ્યાસ સાથે ફ્રિલાન્સર ફોટોગ્રાફર, આંતરરાષ્ટ્રીય સંસ્થા આઇ. ઇ. ઇ. ઇ. માં સક્રિય યોગદાન આપી રહ્યા છે.

   તાજેતરમાં જી. ટી. યુ. અમદાવાદ ખાતે જી. ટી. યુ. ની પ્રથમ આંતરરાષ્ટ્રીય ગુડ ગવર્નન્સની કોન્ફરન્સમાં જય મેરજા એ પોતાનું રીસર્ચ પેપર રજુ કરી પોતાની તેજસ્વી કાર્યક્ષમતા પુરવાર કરી હતી. ગાંધીનગર ખાતેના એડીશ્નલ કલેકટર તથા અધિક સુપ્રીટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ શ્રી રમેશ મેરજાના પુત્ર જય મેરજાને ર૧ વર્ષ પુરા કરી રર માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છાઓ મળી રહી છે. મો. નં. ૯૭ર૭પ પ૦૦૦૦, email:jaymerja@yahoo.com.  ગાંધીનગર

    

 (01:42 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]