Birthday

News of Thursday, 25th April, 2013

સામાજીક અગ્રણી એડવોકેટ વિરલ ઠાકરનો જન્‍મ દિવસ

<br />સામાજીક અગ્રણી એડવોકેટ વિરલ ઠાકરનો જન્‍મ દિવસ

   રાજકોટ તા. ૨૫ : સામાજીક અગ્રણી એડવોકેટ વિરલ ઠાકરનો આજે જન્‍મ દિવસ છે. તેઓ ભારતમાં અંધત્‍વ નિવારણ માટે પ્રચાર પ્રસાર અને સારવાર કરતી બ્‍લાઇન્‍ડ ફોર ઇન્‍ડિયા યુ.એસ.એ., જીતેન્‍દ્ર ફાન્‍ડેશન યુ.કે.ટ્રસ્‍ટમાં માનદ કો-ઓર્ડીનેટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ રામકૃષ્‍ણ આશ્રમની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. જરૂરતમંદ મહિલાના ઉત્‍કર્ષ અને જાગૃતિ અર્થે કાર્ય કરતી ઘડતર ચેરીટેબલ ટ્રસ્‍ટ, સેતુ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટના લીગલ એડવાઇઝર તરીકે પણ સેવા આપી રહેલા વિરલ ઠાકર (મો.૯૪૨૬૬ ૨૫૪૬૩) ને જન્‍મદિન નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

    

 (01:38 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]