Birthday

News of Thursday, 25th April, 2013

ગાંધીનગરના કલેકટર પી.સ્‍વરૂપનો જન્‍મદિન

<br />ગાંધીનગરના કલેકટર પી.સ્‍વરૂપનો જન્‍મદિન

   રાજકોટ : ગાંધીનગરના જિલ્લા કલેકટર શ્રી પી.સ્‍વરૂપનો જન્‍મ ૧૯૭૮ના વર્ષની રપ એપ્રિલે થયેલ. આજે વાઇબ્રન્‍ટ જીવનના છત્રીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ર૦૦૩ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. શ્રી પી.સ્‍વરૂપ અગાઉ જામનગર મ્‍યુનિસિપલ કમિશ્‍નર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. વધે તેમની નામના, એવી જન્‍મદિનની શુભકામના.

   ફોન નં.(૦૭૯) ૨૩૨૨૦૬૩૦,

   મો.૯૯૭૮૪-૦૬૨૦૯, ગાંધીનગર

    

 (01:54 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]